caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Furqaan, આયત 32

મક્કા · અવતરણ ક્રમ 42 · 25:32

وَقَالَ ٱلَّذِينَ كَفَرُوا۟ لَوْلَا نُزِّلَ عَلَيْهِ ٱلْقُرْءَانُ جُمْلَةً وَٰحِدَةً كَذَٰلِكَ لِنُثَبِّتَ بِهِۦ فُؤَادَكَ وَرَتَّلْنَٰهُ تَرْتِيلًا

Gujarati Translation - Rabella Al-Omari૩૨. અને કાફિરોએ કહે છે કે આ સંપૂર્ણ કુરઆન એક સાથે જ પયગંબર પર ઉતારવામાં કેમ ન આવ્યું? અમે આવું એટલા માટે કર્યું, જેથી આના વડે અમે તમારા હૃદયને મજબૂત રાખીએ અને અમે ખાસ સમયે તમને પઢાવતા જઈએ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70