سَيَقُولُونَ لِلَّهِ قُلْ أَفَلَا تَتَّقُونَ Gujarati Translation - Rabella Al-Omari૮૭. તે લોકો જવાબ આપશે કે “અલ્લાહ” જ છે, કહી દો કે પછી તમે ડરતા કેમ નથી?