قَالَ ٱخْسَـُٔوا۟ فِيهَا وَلَا تُكَلِّمُونِ Gujarati Translation - Rabella Al-Omari૧૦૮. અલ્લાહ તઆલા કહેશે કે ધૃત્કારેલા અહીંયા જ પડ્યા રહો અને મારી સાથે વાત ન કરો.