caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Anbiyaa, આયત 11

મક્કા · અવતરણ ક્રમ 73 · 21:11

وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍ كَانَتْ ظَالِمَةً وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا ءَاخَرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. એવી ઘણી વસ્તીઓ છે, જેમના રહેવાસી લોકો જાલિમ હતા, અમે તેમને નાબૂદ કરી દીધી, અને તેમના પછી બીજા લોકો પેદા કરી દીધા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70