وَمَآ أَعْجَلَكَ عَن قَوْمِكَ يَٰمُوسَىٰ Gujarati Translation - Rabella Al-Omari૮૩. અને હે મૂસા! અહિયાં તમને પોતાની કોમ પાસેથી કેવી વસ્તુ ઝડપથી લઇ આવી?