caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 12

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:12

يَٰيَحْيَىٰ خُذِ ٱلْكِتَٰبَ بِقُوَّةٍ وَءَاتَيْنَٰهُ ٱلْحُكْمَ صَبِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૧૨. (અલ્લાહ તઆલાએ યહ્યાને બાળપણમાં જ આદેશ આપ્યો હતો) કે હે યહ્યા! મારી કિતાબ (તોરાત)ને મજબૂતાઇથી પકડી લો અને અમે તેમને બાળપણથી જ નિર્ણાયક શક્તિ આપી હતી.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70