caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 11

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:11

فَخَرَجَ عَلَىٰ قَوْمِهِۦ مِنَ ٱلْمِحْرَابِ فَأَوْحَىٰٓ إِلَيْهِمْ أَن سَبِّحُوا۟ بُكْرَةً وَعَشِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જ્યારે (તે સમય આવી ગયો) તો ઝકરિયા પોતાની ઓરડી માંથી નીકળી, પોતાની કોમ પાસે આવ્યા, તેમને ઇશારો કરી, કહેવા લાગ્યા કે તમે સવાર-સાંજ અલ્લાહ તઆલાના નામનું ઝિકર કરો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70