caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Hijr, આયત 60

મક્કા · અવતરણ ક્રમ 54 · 15:60

إِلَّا ٱمْرَأَتَهُۥ قَدَّرْنَآ إِنَّهَا لَمِنَ ٱلْغَٰبِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૦. જો કે લૂતની પત્ની માટે (અલ્લાહના આદેશ પ્રમાણે) અમે નક્કી કર્યું છે કે તેઓ પાછળ રહી જનારા લોકો માંથી થઇ જશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70