caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Hijr, આયત 56

મક્કા · અવતરણ ક્રમ 54 · 15:56

قَالَ وَمَن يَقْنَطُ مِن رَّحْمَةِ رَبِّهِۦٓ إِلَّا ٱلضَّآلُّونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૬. ઇબ્રાહીમે કહ્યું (હું નિરાશ નથી કારણકે) પોતાના પાલનહારની કૃપાથી નિરાશ તો ફકત ગુમરાહ લોકો જ થાય છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70