caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ibrahim, આયત 16

મક્કા · અવતરણ ક્રમ 72 · 14:16

مِّن وَرَآئِهِۦ جَهَنَّمُ وَيُسْقَىٰ مِن مَّآءٍ صَدِيدٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. ત્યારબાદ (તેમના માટે) જહન્નમ હશે, અને પીવા માટે તેમને પરૂનું પાણી પીવડાવવામાં આવશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70