caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yusuf, આયત 85

મક્કા · અવતરણ ક્રમ 53 · 12:85

قَالُوا۟ تَٱللَّهِ تَفْتَؤُا۟ تَذْكُرُ يُوسُفَ حَتَّىٰ تَكُونَ حَرَضًا أَوْ تَكُونَ مِنَ ٱلْهَٰلِكِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૫. આ સ્થિતિ જોઈ દીકરાઓએ કહ્યું કે અલ્લાહની કસમ! તમે હંમેશા યૂસુફને યાદ કરતા જ રહેશો, ત્યાં સુધી કે ઘરડા થઇ જાવ અથવા મૃત્યુ પામો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70