caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tawba, આયત 121

મદીના · અવતરણ ક્રમ 113 · 9:121

وَلَا يُنفِقُونَ نَفَقَةً صَغِيرَةً وَلَا كَبِيرَةً وَلَا يَقْطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ ٱللَّهُ أَحْسَنَ مَا كَانُوا۟ يَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨૧. અને આ (જિહાદ કરનારાઓ), જે કંઈ નાનું-મોટું ખર્ચ કર્યું અને જેટલી વાદિયો તેઓને પાર કરવી પડી, આ બધું જ તેમના નામે લખવામાં આવ્યું, જેથી અલ્લાહ તઆલા તેમના કાર્યોનું શ્રેષ્ઠ વળતર આપે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70