caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Anfaal, આયત 64

મદીના · અવતરણ ક્રમ 88 · 8:64

يَٰٓأَيُّهَا ٱلنَّبِىُّ حَسْبُكَ ٱللَّهُ وَمَنِ ٱتَّبَعَكَ مِنَ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૪. હે પયગંબર! તમારા માટે અલ્લાહ પૂરતો છે અને તે ઈમાનવાળાઓ માટે જે તમારું અનુસરણ કરી રહ્યા છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70