caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qiyaama, આયત 40

મક્કા · અવતરણ ક્રમ 31 · 75:40

أَلَيْسَ ذَٰلِكَ بِقَٰدِرٍ عَلَىٰٓ أَن يُحْـِۧىَ ٱلْمَوْتَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. શું (અલ્લાહ તઆલા) તે (વાત) પર કુદરત નથી ધરાવતો કે મૃતકને ફરી જીવિત કરી દે?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70