ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُۥ Gujarati Translation - Rabella Al-Omari૧૯. પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.