caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Muzzammil, આયત 6

મક્કા · અવતરણ ક્રમ 3 · 73:6

إِنَّ نَاشِئَةَ ٱلَّيْلِ هِىَ أَشَدُّ وَطْـًٔا وَأَقْوَمُ قِيلًا

Gujarati Translation - Rabella Al-Omari૬. નિ:શંક રાતમાં ઉઠવું ખરેખર મન ઉપર કાબૂ મેળવવા માટે ખુબ જ અસરકારક છે અને કુરઆન પઢવા માટે યોગ્ય સમય છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70