caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-A'raaf, આયત 173

મક્કા · અવતરણ ક્રમ 39 · 7:173

أَوْ تَقُولُوٓا۟ إِنَّمَآ أَشْرَكَ ءَابَآؤُنَا مِن قَبْلُ وَكُنَّا ذُرِّيَّةً مِّنۢ بَعْدِهِمْ أَفَتُهْلِكُنَا بِمَا فَعَلَ ٱلْمُبْطِلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭૩. અથવા એમ કહો કે શિર્ક તો અમારા પહેલા અમારા પૂર્વજોએ કર્યું હતું, અને અમે તેમના પછી તેઓની પેઢી માંથી થયા, તો શું તે પથભ્રષ્ટ લોકોના કાર્ય પર તું અમને નષ્ટ કરી દઇશ?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70