فَذُوقُوا۟ عَذَابِى وَنُذُرِ Gujarati Translation - Rabella Al-Omari૩૯. બસ! (અમે કહ્યું) કે હવે મારા અઝાબ અને મારી ચેતવણીઓનો સ્વાદ ચાખો.