caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Najm, આયત 10

મક્કા · અવતરણ ક્રમ 23 · 53:10

فَأَوْحَىٰٓ إِلَىٰ عَبْدِهِۦ مَآ أَوْحَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. બસ! તેણે અલ્લાહના બંદાને વહી પહોંચાડી જે કંઇ પણ પહોંચાડવાનું હતું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70