caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tur, આયત 38

મક્કા · અવતરણ ક્રમ 76 · 52:38

أَمْ لَهُمْ سُلَّمٌ يَسْتَمِعُونَ فِيهِ فَلْيَأْتِ مُسْتَمِعُهُم بِسُلْطَٰنٍ مُّبِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને તેઓ (આકાશોની વાતો) જાણી લાવે છે? (જો આવું જ હોય) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70