caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Fath, આયત 13

મદીના · અવતરણ ક્રમ 111 · 48:13

وَمَن لَّمْ يُؤْمِنۢ بِٱللَّهِ وَرَسُولِهِۦ فَإِنَّآ أَعْتَدْنَا لِلْكَٰفِرِينَ سَعِيرًا

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને જે વ્યક્તિ અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન ન લાવે, તો આવા કાફિરો માટે ભભુકતી આગ તૈયાર કરી રાખી છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70