caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Jaathiya, આયત 14

મક્કા · અવતરણ ક્રમ 65 · 45:14

قُل لِّلَّذِينَ ءَامَنُوا۟ يَغْفِرُوا۟ لِلَّذِينَ لَا يَرْجُونَ أَيَّامَ ٱللَّهِ لِيَجْزِىَ قَوْمًۢا بِمَا كَانُوا۟ يَكْسِبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. તમે ઈમાનવાળાઓને કહી દો કે તે, તે લોકોને દરગુજર કરી દે, જેઓ અલ્લાહના દિવસો પર યકીન નથી ધરાવતા, જેથી અલ્લાહ તઆલા એક કોમને તેમના કર્મોનો બદલો આપે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70