caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ad-Dukhaan, આયત 17

મક્કા · અવતરણ ક્રમ 64 · 44:17

وَلَقَدْ فَتَنَّا قَبْلَهُمْ قَوْمَ فِرْعَوْنَ وَجَآءَهُمْ رَسُولٌ كَرِيمٌ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. નિ:શંક અમે આ પહેલા ફિરઔનની કોમની (પણ) કસોટી કરી, જેમની પાસે (અલ્લાહના) પ્રતિષ્ઠિત પયગંબર આવ્યા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70