caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Az-Zukhruf, આયત 54

મક્કા · અવતરણ ક્રમ 63 · 43:54

فَٱسْتَخَفَّ قَوْمَهُۥ فَأَطَاعُوهُ إِنَّهُمْ كَانُوا۟ قَوْمًا فَٰسِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫૪. તેણે પોતાની કોમને પથભ્રષ્ટ કરી દીધા અને તે લોકોએ તેનું જ અનુસરણ કર્યું, ખરેખર આ બધા અવજ્ઞાકારી લોકો હતા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70