caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Az-Zukhruf, આયત 37

મક્કા · અવતરણ ક્રમ 63 · 43:37

وَإِنَّهُمْ لَيَصُدُّونَهُمْ عَنِ ٱلسَّبِيلِ وَيَحْسَبُونَ أَنَّهُم مُّهْتَدُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. અને તે શેતાન તેમને સાચા માર્ગથી રોકે છે જ્યારે કે તેઓ એવું અનુમાન કરતા હોય છે કે અમે સત્ય માર્ગ પર છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70