قَالَ فَبِعِزَّتِكَ لَأُغْوِيَنَّهُمْ أَجْمَعِينَ Gujarati Translation - Rabella Al-Omari૮૨. કહેવા લાગ્યો કે પછી તો તારી ઇજજતના સોગંદ! નિ:શંક હું તે સૌને ગુમરાહ કરીશ.