قَالَ رَبِّ فَأَنظِرْنِىٓ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ Gujarati Translation - Rabella Al-Omari૭૯. કહેવા લાગ્યો કે મારા પાલનહાર! મને લોકોના (બીજી વખત) જીવિત થવાના દિવસ સુધી મહેતલ આપ.