caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Saad, આયત 62

મક્કા · અવતરણ ક્રમ 38 · 38:62

وَقَالُوا۟ مَا لَنَا لَا نَرَىٰ رِجَالًا كُنَّا نَعُدُّهُم مِّنَ ٱلْأَشْرَارِ

Gujarati Translation - Rabella Al-Omari૬૨. અને જહન્નમી લોકો કહેશે કે, શું વાત છે કે તે લોકોને આપણે નથી જોઇ રહ્યા, જેમને આપણે ખરાબ લોકોમાં ગણતા હતા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70