caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Saad, આયત 35

મક્કા · અવતરણ ક્રમ 38 · 38:35

قَالَ رَبِّ ٱغْفِرْ لِى وَهَبْ لِى مُلْكًا لَّا يَنۢبَغِى لِأَحَدٍ مِّنۢ بَعْدِىٓ إِنَّكَ أَنتَ ٱلْوَهَّابُ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. કહ્યું કે હે મારા પાલનહાર! મને માફ કરી દે અને મને એવું સામ્રાજ્ય આપ, જે મારા પછી કોઇનું ન હોય, તું ખૂબ જ આપનાર છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70