caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ As-Saaffaat, આયત 11

મક્કા · અવતરણ ક્રમ 56 · 37:11

فَٱسْتَفْتِهِمْ أَهُمْ أَشَدُّ خَلْقًا أَم مَّنْ خَلَقْنَآ إِنَّا خَلَقْنَٰهُم مِّن طِينٍ لَّازِبٍۭ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. (હે નબી!) તમે તેમને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70