caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yaseen, આયત 50

મક્કા · અવતરણ ક્રમ 41 · 36:50

فَلَا يَسْتَطِيعُونَ تَوْصِيَةً وَلَآ إِلَىٰٓ أَهْلِهِمْ يَرْجِعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. તે સમયે ન તો આ લોકો વસિયત કરી શકશે અને ન પોતાના ઘરવાળાઓ તરફ પાછા આવી શક્શે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70