caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qasas, આયત 41

મક્કા · અવતરણ ક્રમ 49 · 28:41

وَجَعَلْنَٰهُمْ أَئِمَّةً يَدْعُونَ إِلَى ٱلنَّارِ وَيَوْمَ ٱلْقِيَٰمَةِ لَا يُنصَرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. અને અમે તેમને એવા નાયબ બનાવી દીધા કે લોકોને જહન્નમ તરફ બોલાવે અને કયામતના દિવસે તેમની કંઇ મદદ કરવામાં નહીં આવે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70