ثُمَّ قَبَضْنَٰهُ إِلَيْنَا قَبْضًا يَسِيرًا Gujarati Translation - Rabella Al-Omari૪૬. પછી (જેમ જેમ સૂર્ય બુલંદ થતો જાય છે) અમે તે છાયડાને ધીરે ધીરે અમારી તરફ ખેંચી લઈએ છે.