قُل رَّبِّ إِمَّا تُرِيَنِّى مَا يُوعَدُونَ
Gujarati Translation - Rabella Al-Omari૯૩. (હે પયગંર)! તમે આ દુઆ કરો કે હે મારા પાલનહાર! જે અઝાબની ધમકી તે લોકોને આપવામાં આવી રહી છે, જો તે મારી હાજરીમાં આવી જાય,
قُل رَّبِّ إِمَّا تُرِيَنِّى مَا يُوعَدُونَ