وَٱلَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ Gujarati Translation - Rabella Al-Omari૫૯. અને તેઓ પોતાના પાલનહાર સાથે કોઈને શરીક (ભાગીદાર) નથી બનાવતા.