caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Anbiyaa, આયત 29

મક્કા · અવતરણ ક્રમ 73 · 21:29

وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّىٓ إِلَٰهٌ مِّن دُونِهِۦ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ كَذَٰلِكَ نَجْزِى ٱلظَّٰلِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને તેમના માંથી જે વ્યક્તિ આમ કહે કે, અલ્લાહ સિવાય બીજો ઇલાહ હોવો જોઈએ, તેને અમે જહન્નમની સજા આપીશું, અને અમે જાલિમ લોકોને આવી જ સજા આપીએ છીએ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70