caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 8

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:8

قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِى غُلَٰمٌ وَكَانَتِ ٱمْرَأَتِى عَاقِرًا وَقَدْ بَلَغْتُ مِنَ ٱلْكِبَرِ عِتِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૮. ઝકરિયા કહેવા લાગ્યા, હે મારા પાલનહાર! મારે ત્યાં બાળક કેવી રીતે થશે, જ્યારે કે મારી પત્ની વાંઝ અને હું પોતે વૃદ્વાવસ્થાએ પહોંચી ગયો છું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70