caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 7

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:7

يَٰزَكَرِيَّآ إِنَّا نُبَشِّرُكَ بِغُلَٰمٍ ٱسْمُهُۥ يَحْيَىٰ لَمْ نَجْعَل لَّهُۥ مِن قَبْلُ سَمِيًّا

Gujarati Translation - Rabella Al-Omari૭. (અલ્લાહ તઅલાએ જવાબ આપતા કહ્યું) હે ઝકરિયા! અમે તમને એક બાળકની ખુશખબર આપીએ છીએ, જેનું નામ યહ્યા હશે, અમે આ પહેલા આ નામનો બીજો વ્યક્તિ પેદા નથી કર્યો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70