caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Kahf, આયત 80

મક્કા · અવતરણ ક્રમ 69 · 18:80

وَأَمَّا ٱلْغُلَٰمُ فَكَانَ أَبَوَاهُ مُؤْمِنَيْنِ فَخَشِينَآ أَن يُرْهِقَهُمَا طُغْيَٰنًا وَكُفْرًا

Gujarati Translation - Rabella Al-Omari૮૦. અને તે બાળકની વાત એવી હતી કે માતા-પિતા મોમિન હતાં, મને ભય લાગ્યો કે કદાચ આ તેમને પોતાના અતિરેક અને ઇન્કારના કારણે તેના માતાપિતાને લાચાર અને પરેશાન ન બનાવી દે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70