caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Kahf, આયત 62

મક્કા · અવતરણ ક્રમ 69 · 18:62

فَلَمَّا جَاوَزَا قَالَ لِفَتَىٰهُ ءَاتِنَا غَدَآءَنَا لَقَدْ لَقِينَا مِن سَفَرِنَا هَٰذَا نَصَبًا

Gujarati Translation - Rabella Al-Omari૬૨. જ્યારે તે બન્ને ત્યાંથી આગળ વધ્યાં તો મૂસાએ પોતાના નવયુવાન સાથીને કહ્યું કે લાવો, આપણું ભોજન આપો, મને તો આપણી આ મુસાફરીથી સખત તકલીફ ભોગવવી પડી.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70