caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Nahl, આયત 40

મક્કા · અવતરણ ક્રમ 70 · 16:40

إِنَّمَا قَوْلُنَا لِشَىْءٍ إِذَآ أَرَدْنَٰهُ أَن نَّقُولَ لَهُۥ كُن فَيَكُونُ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. અમે જ્યારે કોઈ વસ્તુની ઇચ્છા કરીએ છીએ તો અમે ફકત એવું કહીએ છીએ કે “થઇ જા” બસ તે થઇ જાય છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70