caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Hijr, આયત 88

મક્કા · અવતરણ ક્રમ 54 · 15:88

لَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِۦٓ أَزْوَٰجًا مِّنْهُمْ وَلَا تَحْزَنْ عَلَيْهِمْ وَٱخْفِضْ جَنَاحَكَ لِلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮૮. એટલા માટે અમે ઘણા લોકોને જે દુનિયાનો સામાન આપી રાખ્યો છે, તે તરફ નજર ઊઠાવીને પણ ન જોશો, અને ન તો તેમના માટે નિરાશ ન થશો, અને ઇમાનવાળાઓ માટે પોતાની “બાજુ” ઝૂકાવી રાખો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70