caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ibrahim, આયત 40

મક્કા · અવતરણ ક્રમ 72 · 14:40

رَبِّ ٱجْعَلْنِى مُقِيمَ ٱلصَّلَوٰةِ وَمِن ذُرِّيَّتِى رَبَّنَا وَتَقَبَّلْ دُعَآءِ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. હે મારા પાલનહાર! મને નમાઝ કાયમ કરનારો બનાવ અને મારા સંતાનને પણ, હે મારા પાલનહાર! મારી દુઆ કબૂલ કર.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70