caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Yunus, આયત 17

મક્કા · અવતરણ ક્રમ 51 · 10:17

فَمَنْ أَظْلَمُ مِمَّنِ ٱفْتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِـَٔايَٰتِهِۦٓ إِنَّهُۥ لَا يُفْلِحُ ٱلْمُجْرِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. તો તે વ્યક્તિ કરતા વધારે જાલિમ કોણ હોઈ શકે છે, જે અલ્લાહ પર જૂઠાણું બાંધે અથવા તેની આયતોને જૂઠ્ઠી ઠેરવે, નિ:શંક આવા જાલિમોને ક્યારેય સફળતા નહીં મળે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70