caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tawba, આયત 66

મદીના · અવતરણ ક્રમ 113 · 9:66

لَا تَعْتَذِرُوا۟ قَدْ كَفَرْتُم بَعْدَ إِيمَٰنِكُمْ إِن نَّعْفُ عَن طَآئِفَةٍ مِّنكُمْ نُعَذِّبْ طَآئِفَةًۢ بِأَنَّهُمْ كَانُوا۟ مُجْرِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૬૬. તમે બહાનું ન બનાવો, ખરેખર તમે ઈમાન લાવ્યા પછી કાફિર થઇ ગયા છો, જો અમે તમારા માંથી થોડાંક લોકોને માફ પણ કરી દઇએ, તો કેટલાક લોકોને તેઓના અપરાધના કારણે સખત સજા પણ આપીશું.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70