caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tawba, આયત 116

મદીના · અવતરણ ક્રમ 113 · 9:116

إِنَّ ٱللَّهَ لَهُۥ مُلْكُ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ يُحْىِۦ وَيُمِيتُ وَمَا لَكُم مِّن دُونِ ٱللَّهِ مِن وَلِىٍّ وَلَا نَصِيرٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૧૬. નિ:શંક આકાશો અને ધરતીનું સામ્રાજ્ય ફક્ત અલ્લાહ માટે જ છે, તે જ જીવિત કરે છે અને મૃત્યુ આપે છે, અને તમારા માટે અલ્લાહ સિવાય ન તો કોઈ દોસ્ત છે અને ન તો કોઈ મદદ કરનાર.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70