caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Anfaal, આયત 33

મદીના · અવતરણ ક્રમ 88 · 8:33

وَمَا كَانَ ٱللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنتَ فِيهِمْ وَمَا كَانَ ٱللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. જો કે આવું કરવું બરોબર નથી કે અલ્લાહ તેઓને અઝાબ આપે અને તમે તેમની વચ્ચે હાજર હોય, અને ન તો એવું કરવું ઠીક હતું કે એવા લોકોને અઝાબ આપે જેઓ ઇસ્તિગ્ફાર કરી રહ્યા હોય.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70