caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-A'raaf, આયત 194

મક્કા · અવતરણ ક્રમ 39 · 7:194

إِنَّ ٱلَّذِينَ تَدْعُونَ مِن دُونِ ٱللَّهِ عِبَادٌ أَمْثَالُكُمْ فَٱدْعُوهُمْ فَلْيَسْتَجِيبُوا۟ لَكُمْ إِن كُنتُمْ صَٰدِقِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯૪. ખરેખર અલ્લાહને છોડીને જેની બંદગી તમે કરો છો, તેઓ પણ તમારા જેવા જ બંદાઓ છે, જો તમે તમારા (વચનમાં) સાચા હોવ તો જરૂરી છે કે જ્યારે તમે તેમને પોકારો તો તેઓ તેનો જવાબ આપે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70