وَأُمْلِى لَهُمْ إِنَّ كَيْدِى مَتِينٌ Gujarati Translation - Rabella Al-Omari૧૮૩. અને ખરેખર હું તેમને ઢીલ આપી રહ્યો છું, નિ:શંક મારી યુક્તિ ઘણી જ મજબૂત છે.