caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ As-Saff, આયત 13

મદીના · અવતરણ ક્રમ 109 · 61:13

وَأُخْرَىٰ تُحِبُّونَهَا نَصْرٌ مِّنَ ٱللَّهِ وَفَتْحٌ قَرِيبٌ وَبَشِّرِ ٱلْمُؤْمِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને તમને એક બીજી (નેઅમત) પણ આપશે, જેને તમે પસંદ કરો છો, તે છે અલ્લાહની મદદ અને નજીકમાં જ (પ્રાપ્ત થવાવાળો) વિજય, તમે ઇમાનવાળાઓને આ વિશે શુભ સુચના આપી દો.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70